ઓક્ટોબર 9, 2024 3:28 પી એમ(PM)
મહેસાણા માં યોજાયેલી 68મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા જુડો અંડર 14 રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 31 રાજ્યોના કુલ 393 ખેલાડીઓએ ભાગ લીધો
મહેસાણા જિલ્લાના પાચોટ ગામ ખાતે આવેલ સ્પોર્ટ્સ સંકુલમાં યોજાયેલી 68મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા જુડો અંડર 14 ...