ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 4, 2024 8:56 એ એમ (AM)

અમિત શાહની દેશવાસીઓને 9 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરે તિરંગો લહેરાવા અપીલ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા...

ઓગસ્ટ 4, 2024 8:41 એ એમ (AM)

રાજ્યમાં 15,820 માતાએ પોતાના દૂધનું દાન કરી 12,403 બાળકોની પરોક્ષ માતા બની

રાજ્યમાં અત્યાર સુધી 15 હજાર 820 માતાઓ પોતાના દૂધનું દાન કરી 12 હજાર 403 બાળકોની પરોક્ષ માતા બની છે. ગાંધીનગરની “હ્યુમન મ...

ઓગસ્ટ 3, 2024 8:12 પી એમ(PM)

ઉત્તરાખંડના આપત્તિગ્રસ્તવિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે

ઉત્તરાખંડના આપત્તિગ્રસ્તવિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. દેહરાદૂનમાં આજે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય ...

ઓગસ્ટ 3, 2024 8:15 પી એમ(PM)

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતની દીપિકા કુમારી તીરંદાજીનાક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની નામ સુહેયોન સામે 4-6થી હારી ગઈ હતી

પેરિસ ઓલિમ્પિકમાં, ભારતની દીપિકા કુમારી તીરંદાજીનાક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં દક્ષિણ કોરિયાની નામ સુહેયોન સામે 4-6...

ઓગસ્ટ 3, 2024 8:09 પી એમ(PM)

સરકારે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને કેરળમાં ભૂસ્ખલનની ઘટનાના પીડિતોને તમામ શક્ય સહાયતા આપવા માટે આદેશ આપ્યો છે

સરકારે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને કેરળમાં ભૂસ્ખલનની ઘટનાના પીડિતોને તમામ શક્ય સહાયતા આપવા માટે આદેશ આપ્યો છ...

ઓગસ્ટ 3, 2024 8:07 પી એમ(PM)

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યુંકે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવામાં યુવા પેઢી મહત્વની ભૂમિકા ભજવશે

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યુંકે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવામાં યુવા પેઢી મહત્વની ભૂમ...

ઓગસ્ટ 3, 2024 8:02 પી એમ(PM)

યુ.એસ.ના પશ્ચિમી રાજ્યોનાજંગલમાં ભીષણ આગ લાગી છે જે હજુ બુઝવાનું નામ લેતી નથી

યુ.એસ.ના પશ્ચિમી રાજ્યોનાજંગલમાં ભીષણ આગ લાગી છે જે હજુ બુઝવાનું નામ લેતી નથી.. અગ્નિશમન સેવા દ્વારાઆગને બુઝાવવાન...

ઓગસ્ટ 3, 2024 8:01 પી એમ(PM)

ઢાકા સ્થિત અમેરિકાના દૂતાવાસદ્વારા બાંગ્લાદેશમાં વસવાટ કરતાં અમેરિકન નાગરિકો માટે  સુરક્ષા ચેતવણી જારી કરી છે

ઢાકા સ્થિત અમેરિકાના દૂતાવાસદ્વારા બાંગ્લાદેશમાં વસવાટ કરતાં અમેરિકન નાગરિકો માટે  સુરક્ષા ચેતવણી જારી કરી છે....

ઓગસ્ટ 3, 2024 7:59 પી એમ(PM)

રાષ્ટ્રીય માનવાધિકાર પંચે  દિલ્હી સરકાર સંચાલિત શેલ્ટર હોમ – આશા કિરણમાં એક મહિનાની અંદર 12 બાળકોનામૃત્યુના અહેવાલ પર દિલ્હીના મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે

રાષ્ટ્રીય માનવાધિકાર પંચે  દિલ્હી સરકાર સંચાલિત શેલ્ટર હોમ - આશા કિરણમાં એક મહિનાની અંદર 12 બાળકોનામૃત્યુના અહેવા...

ઓગસ્ટ 3, 2024 7:58 પી એમ(PM)

યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડઓસ્ટિને 9/11 હુમલાના માસ્ટરમાઇન્ડ આરોપી અનેઅન્ય બે પ્રતિવાદીઓ માટેની આજીવન કેદ કરવાની સમજૂતી માટેની અરજીને રદ કરી છે

યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડઓસ્ટિને 9/11 હુમલાના માસ્ટરમાઇન્ડ આરોપી અનેઅન્ય બે પ્રતિવાદીઓ માટેની આજીવન કેદ કરવાની...