ઓગસ્ટ 17, 2024 8:12 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ શિખર સમિટના સમાપન પ્રસંગે સંયુક્ત વૈશ્વિક વિકાસનો પ્રસ્તાવ રજૂ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત વતી સંયુક્ત વૈશ્વિક વિકાસનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે કહ્યું કે, તેનો પાયો ભારત...