ડિસેમ્બર 21, 2024 8:25 એ એમ (AM)
કચ્છ પૂર્વ વન વિભાગની રેન્જ હેઠળના કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યમાં પાંચ વ્યક્તિઓ પાસેથી એક કરોડ 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા જપ્ત કરાયો
કચ્છ પૂર્વ વન વિભાગની રેન્જ હેઠળના કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યમાં અન અધિકૃત પ્રવેશ કરી મીઠાના પાળા બનાવતા પાંચ ...