જુલાઇ 13, 2024 8:17 પી એમ(PM)
સાત રાજ્યોની 13 વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા,,, ટીએમસી અને કોંગ્રેસના ફાળે ચાર-ચાર બેઠકો તો ભાજપને મળી બે બેઠકો
7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર બુધવારે યોજાયેલી પેટાચૂંટણીમાં તમામ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અને ત...