ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 27, 2025 6:36 પી એમ(PM)

printer

AMC સર્વિસનું આગામી નાણાંકીય વર્ષ 2025- 26નું રૂ.705 કરોડનું બજેટ ચેરમેન ધરમસિંહ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવ્યું

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનું , આગામી નાણાંકીય વર્ષ 2025- 26નું રૂ. 705 કરોડનું બજેટ ચેરમેન ધરમસિંહ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ મેનેજરદ્વારા મૂકવામાં આવેલા બજેટમાં કમિટીએ 23 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. ધોરણ 10પછી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ટિકિટ દરમાં 85 ટકા અને અને વિધવાબહેનોને 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ધોરણ 10 પછી અભ્યાસ કરતા માતા-પિતા વગરનાબાળકો માટે ફ્રી પાસ સેવા શરૂ કરવામાં આવશે. સરસપુર-મેઘાણીનગરમાં નવું ટર્મિનસ બનવવામાંઆવશે.ઉપરાંત , જાહેર પરિવહનનીસેવાનો ઉપયોગ વધે  તે માટે, કુલ445 જેટલી નવી બસોનો ઉમેરો કરવામાં આવશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ