ઓક્ટોબર 4, 2026 9:13 એ એમ (AM)

printer

એશિયન ગેમ્સ 2026નું આજે સમાપન – ભારત 85 ચંદ્રકો સાથે ચોથા સ્થાને

એશિયન ગેમ્સ 2026નું આજે સમાપન થશે. સમાપન સમારોહ જાપાનના નાગોયા શહેરના મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમમાં ભારતીય સમય મુજબ સાંજે 6 વાગ્યે શરૂ થશે. ભારતે આ વર્ષે શાનદાર પ્રદર્શન સાથે કુલ 85 ચંદ્રકો જીત્યા છે. જેમાં 21 સુવર્ણ, 27 રજત અને 37 કાંસ્યચંદ્રકનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું. શૂટર નીરુ ધાંડા સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક હશે. તે ત્રિરંગો લઈને ભારતીય ટુકડીનું નેતૃત્વ કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.