AFC બીચ સોકર એશિયન કપ 2025 ફૂટબોલમાં, ભારત આજે સાંજે થાઇલેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યાથી થાઇલેન્ડના પટાયામાં રમાશે. ભારત 18 વર્ષ પછી બીચ સોકર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યું છે. ટીમના મુખ્ય કોચ મોહમ્મદ ફૈઝલ બિન સૂદે લગભગ બે દાયકા પછી ભારતની સ્પર્ધામાં વાપસી પર કહ્યું કે ટીમનું ધ્યાન રક્ષણાત્મક સંગઠનને મજબૂત બનાવવા પર છે.
Site Admin | માર્ચ 20, 2025 2:20 પી એમ(PM)
AFC બીચ સોકર એશિયન કપ 2025 ફૂટબોલમાં, ભારત આજે સાંજે થાઇલેન્ડ સામે રમશે.
