78મા સ્વતંત્ર પર્વ નિમિત્તે આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશના મહામંત્રી તેમજ પ્રદેશ મુખ્યાલય ઇન્ચાર્જ રજનીભાઇ પટેલે તિરંગો ફરકાવી દેશને આઝાદી અપાવવા આહુતી આપનાર વિરજવાનોને નમન કર્યા. ધ્વજ વંદનના કાર્યક્રમમા પ્રદેશના વિવિધ હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો તેમજ મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 15, 2024 4:10 પી એમ(PM)