38મી નેશનલ ગેમ્સમાં ગુજરાતે સ્વિમિંગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. ઉતરાખંડમાં યોજાયેલી 38મી નેશનલ ગેમ્સમાં ટીમ ગુજરાતે પુરુષોની 400 મીટરની ફ્રી સ્ટાઈલ રીલેમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 9:17 એ એમ (AM)
38મી નેશનલ ગેમ્સમાં ગુજરાતે સ્વિમિંગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો
