2025ના પદ્મ પુરસ્કારો માટે આગામી 15મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. પદ્મ પુરસ્કારો, એટલે કે, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી, દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. 1954 થી શરૂ કરાયેલા આ પુરસ્કારો દર વર્ષે પ્રજાસત્તાક દિવસે જાહેર કરવામાં આવે છે.
આ પુરસ્કાર કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, દવા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વેપાર અને ઉદ્યોગમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ માટે આપવામાં આવે છે.
Site Admin | જુલાઇ 22, 2024 2:22 પી એમ(PM) | પદ્મ પુરસ્કાર
2025ના પદ્મ પુરસ્કારો માટે આગામી 15મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે
