19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી સત્રની શરૂઆત થશે, જ્યારે 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2025-26નું અંદાજ પત્ર રજૂ કરશે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 6:19 પી એમ(PM) | વિધાનસભા
19 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે
