૧૬માં નાણાં પંચના સભ્યો રાજ્યની મુલાકાતે છે. જે અંતર્ગત પંચના અધ્યક્ષ ડો. અરવિંદ પનગઠિયા અને સભ્યોએ ગઇકાલે ગીરસોમનાથના વેરાવળ તાલુકાના કાજલી ગામની મુલાકાત લીધી હતી.
નાણાં પંચે રાજ્ય અને કેન્દ્ર પુરસ્કૃત વિવિધ યોજનાઓના કાર્યાન્વયન અને તેની પ્રગતિ વિશેની જાણકારી સરપંચ અને સ્થાનિક ગ્રામજનો પાસેથી મેળવી હતી.
અમારા જિલ્લા પ્રતિનિધિ જણાવે છે કે પંચના સભ્યોએ પ્રાથમિક શાળા, સેગ્રીગેશન શેડ, કમ્પોસ્ટ પીટમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશેની જાણકારી મેળવી હતી.
Site Admin | ઓક્ટોબર 23, 2024 8:48 એ એમ (AM)