હોકી ઇન્ડિયા લીગમાં, દિલ્હી એસજી પાઇપર્સ આજે થોડીવાર બાદ રાઉરકેલામાં હૈદરાબાદ તુફાન્સ સાથે ટકરાશે. મેચ IST રાત્રે 8:15 વાગ્યે શરૂ થશે.ગઈકાલે રાત્રે, યુપી રુદ્રસે ડિફેન્ડિંગ ચેમ્પિયન કલિંગા લેન્સર્સ સામે 3-1થી જીત નોંધાવી હતી. યુપી રુદ્રસ કીપર જેમ્સ મઝારેલોને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. આ જીત રુદ્રસને HIL2024-25 પોઈન્ટ ટેબલમાં ટોચ પર લઈ ગઈ છે જ્યારે લેન્સર્સ તળિયે છે.
Site Admin | ડિસેમ્બર 31, 2024 8:00 પી એમ(PM)