ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 12, 2024 2:11 પી એમ(PM) | હોકી

printer

હોકીમાં, ભારત આજે મસ્કતમાં મહિલા જુનિયર એશિયા કપની તેની ચોથી અને અંતિમ લીગ મેચમાં થાઈલેન્ડ સામે ટકરાશે

હોકીમાં, ભારત આજે મસ્કતમાં મહિલા જુનિયર એશિયા કપની તેની ચોથી અને અંતિમ લીગ મેચમાં થાઈલેન્ડ સામે ટકરાશે. ગઈકાલે ભારત તેની ત્રીજી મેચમાં ચીન સામે 1-2થી હારી ગયું હતું. આ જીત સાથે, ચીન પુલ-Aમાં નવ પોઈન્ટ સાથે ટોચ પર છે, અને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે ભારત અને મલેશિયા છ-છ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.
સેમિફાઇનલ શનિવારે અને ફાઇનલ રવિવારે યોજાશે. ભારતે જાપાનમાં રમાયેલી આ સ્પર્ધાની છેલ્લી આવૃત્તિમાં ફાઇનલમાં દક્ષિણ કોરિયાને 2-1થી હરાવીને ખિતાબ જીત્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ