હોકીમાં ગઈ કાલે ચીનનાં હુલુનબુઇરમાં રમાયેલી પુરુષોની એશિયન ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટની પોતાની બીજી મેચમાં વર્તમાન ચેમ્પિયન ભારતે જાપાન સામે 5-1થી ભવ્ય વિજય મેળવ્યો હતો.
ચાર વારનાં ચેમ્પિયન ભારતે અગાઉ પ્રથમ મેચમાં ચીનને 3-શૂન્યથી પરાજય આપ્યો હતો. હરમનપ્રીત સિંહનાં નેતૃત્વ હેઠળની ટીમ આવતી કાલે મલેશિયા સામે રમશે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 9:02 એ એમ (AM) | હોકી
હોકીમાં ગઈ કાલે ચીનનાં હુલુનબુઇરમાં રમાયેલી પુરુષોની એશિયન ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટની પોતાની બીજી મેચમાં વર્તમાન ચેમ્પિયન ભારતે જાપાન સામે 5-1થી ભવ્ય વિજય મેળવ્યો
