ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 24, 2025 7:12 પી એમ(PM)

printer

હિંમતનગર ખાતે સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીને અનુલક્ષીને નોડલ અધિકારીઓની તાલીમ યોજાઇ જેમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કરવામાં આવતી કામગીરી અંગે તેઓને માહિતગાર કરાયા

હિંમતનગર ખાતે સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીને અનુલક્ષીને નોડલ અધિકારીઓની તાલીમ યોજાઇ જેમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કરવામાં આવતી કામગીરી અંગે તેઓને માહિતગાર કરાયા હતા. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વિવિધ નગરપાલિકાઓ તથા ગ્રામ પંચાયતોમાં ચૂંટણી અને પેટાચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે અંતર્ગત સાબરકાંઠાની ત્રણ નગરપાલિકા તલોદ, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા તથા વિજયનગર,પોશીના અને પ્રાંતિજ તાલુકા પંચાયતની માટે પેટાચૂંટણી જાહેર કરી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ