ભારતીય હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળમાં અને આવતીકાલે પશ્ચિમ મેદિનીપુર, પશ્ચિમ વર્ધમાન, પુરુલિયા, બાંકુરા અને ઝારગ્રામ જિલ્લાઓમાં ગરમીનું મોજું ફરી વળવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેશે. મહત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહી શકે છે.
બીજી તરફ, દક્ષિણ બંગાળના અન્ય જિલ્લાઓમાં તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે જે સામાન્ય કરતા 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. હવામાન વિભાગે 20 અને 21 માર્ચે દક્ષિણ બંગાળના કેટલાક જિલ્લાઓમાં વરસાદની પણ આગાહી પણ કરી છે.
Site Admin | માર્ચ 16, 2025 2:02 પી એમ(PM)
હવામાન વિભાગે 20 અને 21 માર્ચે દક્ષિણ બંગાળના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી.
