હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ પછી મહતમ તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં મહત્તમ તાપમાન રાજકોટ ખાતે 36.3 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન નલિયામાં 15.5 ડિગ્રી સેલ્સિયસ નોધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.3 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી સેલ્સિયસ તથા ગાંધીનગરમાં લઘુતમ 17.5 ડિગ્રી અને મહત્તમ 33.4 ડિગ્રી સેલ્સિયસ નોધાયું છે.
આગામી 24 કલાક દરમિયાન અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 7:17 પી એમ(PM)
હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ પછી મહતમ તાપમાનમાં વધારો થવાની આગાહી કરી
