હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ ભેજયુક્ત પવનોને કારણે બે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં બફારો અનુભવાશે. આગામી અઠવાડિયામાં અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી જશે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન રાજકોટમાં 38 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે આજે મોટા ભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન 38 થી 39 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે.
Site Admin | માર્ચ 18, 2025 7:06 પી એમ(PM)
હવામાન વિભાગે રાજ્યમાં આગામી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
