હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ થી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં આંશિક ફેરફારની આશંકા કરી છે. ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ગુજરાત તરફ આવી રહ્યા હોવાથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે
રાજ્યમાં આગામી ત્રણ દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધીને એક સપ્તાહ બાદ ૩૫ ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ છે. અમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન વાતાવરણ શુષ્ક રહેવાની સાથે લઘુત્તમ 17 ડિગ્રી અને મહત્તમ 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન રહેવાની શક્યતાઓ છે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 9:41 એ એમ (AM)
હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ થી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં આંશિક ફેરફારની આશંકા કરી છે
