હવામાન વિભાગે આગામી બીજીથી ચોથી ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. આવા સમયમાં રાજ્યના ખેડૂતોનો પાક સુરક્ષિત રહે તે માટે યોગ્ય તકેદારીના પગલાં લેવા ખેડૂતોને ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Site Admin | જાન્યુઆરી 31, 2025 7:22 પી એમ(PM) | હવામાન વિભાગ
હવામાન વિભાગે રાજ્યના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી
