હવામાન વિભાગે ઉત્તર પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પ સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ અનુસાર કેરળ, માહે, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઈ કેનાલ, રાયલસીમા અને તટિય કર્ણાટકમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની શક્યતા છે.તો આ મહિનાની 11 તારીખ સુધી અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ તેમજ ત્રિપુરામાં ભારે વરસાદ પડી શકે છે.
Site Admin | ઓક્ટોબર 9, 2024 9:39 એ એમ (AM) | હવામાન વિભાગ
હવામાન વિભાગે દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી
