હવામાન વિભાગે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કેરળમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે કહ્યું કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે.
આઉપરાંત ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી 4 થી 5 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
Site Admin | નવેમ્બર 17, 2024 9:33 એ એમ (AM) | ભારતીય હવામાન વિભાગ
હવામાન વિભાગે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને કેરળમાં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે.
