ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત પશ્ચિમ તેમજ પૂર્વ અને મધ્યભારતના ઘણા વિસ્તારોમાં આગામી ચાર દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે.
તેવી જ રીતે આગામી સાત દિવસમાં દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, બિહાર સહિત સાત રાજયોમાં 26મી ઓગષ્ટ સુધીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. તેવી જ રીતે પૂર્વ ભારતના છ રાજયોમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થઇ શકે છે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 8:03 પી એમ(PM) | હવામાન વિભાગ
હવામાન વિભાગે ગુજરાત સહિત પશ્ચિમ તેમજ પૂર્વ અને મધ્યભારતના ઘણા વિસ્તારોમાં આગામી ચાર દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી
