હવામાન વિભાગે કેરળ, માહે, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના જુદાજુદા ભાગોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
દરમિયાન આંદમાન અને નિકોબાર ટાપુ પર ભારે વરસાદની શક્યતા છે. આ તરફ પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહાર અને તટિય પશ્ચિમ બંગાળના જુદા જુદા વિસ્તારોમાં ધુમ્મસછાયું વાતાવરણ રહેશે. દિલ્હી અને એનસીઆરના ભાગોમાં પણ સવારે ધુમ્મસને કારણે લૉ વિઝીબ્લિટની સ્થિતિ રહી શકે છે.
Site Admin | નવેમ્બર 5, 2024 9:48 એ એમ (AM) | વરસાદ
હવામાન વિભાગે કેરળ, માહે, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના જુદાજુદા ભાગોમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી
