હવામાન વિભાગે કેરળ અને માહેના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. એવી જ રીતે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બિહારના ઘણા વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન ધુમ્મસની સ્થિતિ રહે તેવી શક્યતા છે.
પૂર્વ, મધ્ય અને વાયવ્ય ભારતના ઘણા વિસ્તારોમાં આગામી બે થી પાંચ દિવસમાં લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટે તેવી શક્યતા છે.
Site Admin | નવેમ્બર 16, 2024 6:52 પી એમ(PM) | હવામાન વિભાગ
હવામાન વિભાગે કેરળ અને માહેના ઘણા વિસ્તારોમાં આજે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી
