ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 14, 2024 7:40 પી એમ(PM)

printer

હવામાન વિભાગે કેરળના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદને જોતા ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે

હવામાન વિભાગે કેરળના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદને જોતા ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. ઇડુક્કી, માલાપુર્રમ, કોઝિકોડી અને વાયનાડ સહિત ચાર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી છે. દરમિયાન આગામી 17 ઑક્ટોબર સુધી તમિલનાડુમાં ભારે વરસાદની શક્યતા છે. જેને લઈનેમુખ્યમંત્રી એમ. કે સ્ટાલિને બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં સર્જાયેલા દબાણને કારણે, આગામી 17 તારીખ સુધી, દક્ષિણઆંધ્ર પ્રદેશ અને તમિલનાડુના અંતરિયાળ ભાગો, ઉપરાંત અન્યકેટલાક રાજ્યોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરીછે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ