હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આસામ અને મેઘાલયમાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મરાઠવાડા અને વિદર્ભમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 25, 2024 4:25 પી એમ(PM)