હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ અનુસાર તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને ગંગા તટીય પશ્ચિમ બંગાળમાં આવતીકાલ સુધી છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
સપ્તાહ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, કેરળ, માહે, લક્ષદ્વીપ અને કર્ણાટકમાં વ્યાપકથી વ્યાપક, હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. આગામી 7 દિવસ દરમિયાન કોંકણ, ગોવા, ગુજરાત, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમા અને તેલંગાણામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે..
Site Admin | ઓગસ્ટ 16, 2024 9:45 એ એમ (AM) | વરસાદ
હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.
