હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, ઓડિશા અને છત્તીસગઢમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. મંગળવાર સુધી મધ્ય મહારાષ્ટ્રના કોંકણ, ગોવા, પશ્ચિમ ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
તટીય કર્ણાટક અને દક્ષિણ કર્ણાટકના અંતરિયાળ વિસ્તારોમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે તેલંગાણા, મરાઠવાડા અને વિદર્ભમાં ભારે વરસાદની સંભાવના છે.
Site Admin | જુલાઇ 14, 2024 2:03 પી એમ(PM)
હવામાન વિભાગે આજે નાગાલેન્ડ, ઓડિશા અને છત્તીસગઢમાં અતિભારે વરસાદની આગાહી કરી છે
