ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 10, 2024 5:35 પી એમ(PM)

printer

હવામાન વિભાગે  આજે તામિલનાડુમાં વાવાઝોડા સાથેભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે  આજે તામિલનાડુમાં વાવાઝોડા સાથેભારે વરસાદની આગાહી કરી છે. કેરળ, માહે, પુડુચેરી અને કરાઈકલમાં પણ આજે  હળવાથી મધ્યમ વરસાદની શક્યતા  છે.

હવામાન વિભાગની યાદી અનુસાર આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે હળવોથી મધ્યમ વરસાદ આ મહિનાની  15મી તારીખ સુધી ચાલુ રહેશે. બીજી તરફ હિમાચલ પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ પંજાબમાં આગામી 2 દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા છે . તો દિલ્હીમાં આગામી 2-3 દિવસ સુધી રાત્રિ અને સવારના કલાકો દરમિયાન આ પ્રકારનું વાતાવરણ રહેવાની સંભાવના છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ