હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઇકેનાલ, કેરળ તેમજ માહેમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ અનુસાર દક્ષિણ આંધ્ર પ્રદેશ, તમિલનાડુના દરિયાકાંઠા તેમજ તેની નજીકના દરિયાઇ વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે, જેને કારણે માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.
આગામી સપ્તાહ દરમિયાન દેશના મોટાભાગોમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફારની શક્યતા નથી. તો દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં બેથી ત્રણ દિવસ સુધી રાત્રે અને સવારના સમયે ધુમ્મસનો અનુભવ થઈ શકે છે.
Site Admin | નવેમ્બર 8, 2024 2:38 પી એમ(PM) | હવામાન વિભાગ
હવામાન વિભાગે આજે તામિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઇકેનાલ, કેરળ તેમજ માહેમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી
