હવામાન વિભાગે આજે તટિય આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.આકાશવાણી સાથે વાત કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક આરકે જેનામાણીએ જણાવ્યું કે છત્તીસગઢ અને ઝારખંડમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે આવતીકાલ માટે મધ્યપ્રદેશના વિવિધ ભાગોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 8, 2024 2:01 પી એમ(PM)
હવામાન વિભાગે આજે તટિય આંધ્રપ્રદેશ અને ઓડિશામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું
