હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફ વર્ષાની આગાહી કરી છે. બીજી તરફ આજે કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવવાની શક્યતા છે.આગામી બે દિવસ કોંકણ અને ગોવામાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે. દરમ્યાન આગામી 24 કલાકમાં મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહિવત છે.
Site Admin | માર્ચ 3, 2025 9:37 એ એમ (AM)
હવામાન વિભાગે આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફ વર્ષાની આગાહી કરી છે.
