હવામાન વિભાગે આજે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેવરસાદની શક્યતા વ્યક્ત કરી છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમઅને બિહારના છૂટાછવાયા વિસ્તારોમાં તેમજ અસમ અને મેઘાલયમાં ભારે વરસાદની આગાહી છે.દક્ષિણના રાજ્યોની વાત કરીએ, તમિલનાડુ, પુડ્ડુચેરી, કેરળ, કોડાઇકેનાલ અને માહેમાં પણ છૂટોછવાયો વરસાદપડી શકે છે.દરમિયાન આગામી બે દિવસમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા,ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાનઅને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
Site Admin | સપ્ટેમ્બર 28, 2024 2:19 પી એમ(PM)
હવામાન વિભાગે આજે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેવરસાદની શક્યતા વ્યક્ત કરી છે
