હવામાન વિભાગે આજે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાંક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે ભારે વરસાદની શક્યતા છે, ત્યારબાદ આગામી બે દિવસમાં ભારે વરસાદ વરસી શકે છે. કેરળ, તમિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક, રાયલસીમા અને ગંગા તટીય પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
Site Admin | ઓક્ટોબર 4, 2024 9:03 એ એમ (AM) | હવામાન વિભાગ
હવામાન વિભાગે આજે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાંક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
