હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળ પર આજે વીજળીના કડાકા સાથે વાવાઝોડું આવવાની આગાહી કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતાં હવામાન વિભાગનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટર સોમા સેને જણાવ્યું કે, અરૂણાચલ પ્રદેશ અને પૂર્વ અસમમાં આગામી 2 દિવસમાં ભારે વરસાદ અને વાવાઝોડું આવવાની પણ શક્યતા છે.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 2:20 પી એમ(PM) | હવામાન વિભાગ
હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં કેટલાક સ્થળ પર આજે વીજળીના કડાકા સાથે વાવાઝોડું આવવાની આગાહી કરી
