હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, કોંકણ અને ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, ત્રિપુરા અને કેરળમાં કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વીજળી પડવાની આગાહી કરી છે. બીજી તરફ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળવાની આગાહી કરી છે.
આસામ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કેરળ અને માહેમાં અલગ અલગ સ્થળોએ આજે ગરમ અને ભેજવાળા વાતાવરણની શક્યતા છે.આગામી 3 દિવસ દરમિયાન દેશના ઉત્તરપશ્ચિમ વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં 5.7 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શકયતા છે.
Site Admin | માર્ચ 31, 2025 2:10 પી એમ(PM)
હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, કોંકણ અને ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, ત્રિપુરા અને કેરળમાં કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વીજળી પડવાની આગાહી કરી
