ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 5, 2025 7:27 પી એમ(PM)

printer

હવામાન વિભાગે આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી

હવામાન વિભાગે આજથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન નલિયાનું તાપમાન ઘટીને 7.8 ડિગ્રી સેલ્સિયસ થયું છે, પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન વધુ નોંધાઈ રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ વિવિધ જિલ્લાઓમાં તાપમાનમાં એક થી બે ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. છેલ્લા 24 કલાકમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં એક થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો. એક તરફ ઠંડીને રાઉન્ડની આગાહી છે, તો બીજી તરફ તાપમાનમાં વધારો થતા ઠંડીમાંથી રાહત મળી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ