હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હવે માંવઠાની શક્યતા નહીવત્ છે.
ઉત્તર પશ્ચિમ દિશા તરફથી આવતાં પવનને લીધે ગુજરાતમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
છેલ્લાં 24 કલાકમાં વડોદરા તેમજ રાજકોટમાં 15 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે સુરતમાં 16.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે વધુમાં આ મુજબ જણાવ્યું…
Site Admin | જાન્યુઆરી 30, 2025 6:59 પી એમ(PM) | હવામાન વિભાગ
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં લઘુતમ તાપમાનમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થશે નહીં
