હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દેશના કેટલાક ભાગોમાંભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જે અનુસાર સિક્કિમ, આસામ, દક્ષિણ બિહાર,ઝારખંડ, છત્તીસગઢના ઉત્તરીય વિસ્તારો, પૂર્વીય ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, કોંકણઅને ગોવા તેમજ તટિય કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગુજરાત, પૂર્વીય રાજસ્થાન, કેરળ, અરૂણાચલપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની શક્યતા છે.આ ઉપરાંત દેશના મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
Site Admin | ઓગસ્ટ 4, 2024 7:50 પી એમ(PM)
હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી
