હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાત, પૂર્વ રાજસ્થાન, કોંકણ, ગોવા, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સપ્તાહ દરમિયાન પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારત, તટીય કર્ણાટક, કેરળ, માહે, લક્ષદ્વીપ, પશ્ચિમ બંગાળના કેટલાંક ભાગો અને સિક્કિમમાં વ્યાપક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
દરમિયાન, નાગાલેન્ડમાં નેશનલ હાઇવે 29 પર ભુસ્ખલનને પગલે ઓછામાં ઓછાં છ લોકોનાં મૃત્યુ થયા હતા.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 8:22 પી એમ(PM)
હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાત, પૂર્વ રાજસ્થાન, કોંકણ, ગોવા, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરી
