હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત આવતીકાલ સુધી છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, પૂર્વ મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળનાં ગંગાના પ્રદેશોમાંપણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્ચક્ત કરી છે.હવામાન વિભાગેસપ્તાહ દરમિયાન હિમાચલપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગીટ, પંજાબ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદનીસંભાવના વ્યક્ત કરી છે.
Site Admin | ઓગસ્ટ 24, 2024 7:51 પી એમ(PM)
હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે
