ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન દેશના મધ્ય, પૂર્વોત્તર અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ માટેની સંભાવના વ્યક્ત કરાય છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં આગામી 7 દિવસ સુધી અલગ-અલગ વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહેશે.
આકાશવાણીના સમાચાર વિભાગ સાથે વાત કરતા IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ જણાવ્યું કે તમિલનાડુ, રાયલસીમા, કેરળ અને પૂર્વોત્તર ભારત માટે ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે….
Site Admin | ઓગસ્ટ 13, 2024 10:58 એ એમ (AM) | aakshvaninews
હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન મધ્ય, પૂર્વોત્તર અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદની આગાહી કરી
