હવામાન વિભાગે આગામી બે અને ત્રણ ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. દરમિયાન ગત 24 કલાકમાં ચાર ડિગ્રીના ઘટાડા સાથે સૌથી ઓછું 10 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હોવાનું હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 29, 2025 6:53 પી એમ(PM) | હવામાન વિભાગ
હવામાન વિભાગે આગામી બે અને ત્રણ ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી
