હવામાન વિભાગે આગામી બીજી અને ત્રીજી ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
અમરેલી પંથકમાં શિળાયું પાક તરીકે ઘઉં અને ચણાનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. આકરી ઠંડી રવિ પાક માટે ખુબ સાનુકુળ હોય છે. પરંતુ માવઠાની આગાહીના પગલે કેરીનો પાક લેનાર ખેડૂતોને ચિંતા વધી છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 9:08 એ એમ (AM)
હવામાન વિભાગે આગામી બીજી અને ત્રીજી ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી
