હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ માટે કેરળ, કર્ણાટક, માહે અને લક્ષદ્વિપમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. આ ઉપરાંત, તામિલનાડુ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પુડુચેરી, તટીય આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, એક સપ્તાહ સુધી ઉત્તર-પશ્ચિમ, પૂર્વ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં નોંધપાત્ર વરસાદ નહીં પડે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 7:51 પી એમ(PM) | ભારે વરસાદ