હવામાન વિભાગે આંધ્ર પ્રદેશના તટિય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત તટિય કર્ણાટકમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર તમિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઇકેનાલ, કેરળ, માહે, લક્ષદીપમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દેશના અન્ય ભાગોમાં તાપમાનમાં ખાસ ફેરફારની શક્યતા નહિવત છે.
Site Admin | ઓક્ટોબર 28, 2024 8:01 પી એમ(PM)
હવામાન વિભાગે આંધ્ર પ્રદેશના તટિય ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે
