હવામાન વિભાગે આંદમાન અને નિકોબાર ટાપુ પર ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડ્ડુચેરી અને કોડાઈકેનાલમાં ગાજવીજ અને ભારે પવન ફૂંકાઈ શકે છે.
વિભાગ અનુસાર દિલ્હી અને એનસીઆરના ભાગોમાં આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ધુમ્મસછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
Site Admin | નવેમ્બર 6, 2024 2:34 પી એમ(PM)
હવામાન વિભાગે આંદમાન અને નિકોબાર ટાપુ પર ભારે વરસાદની આગાહી કરી
